Sun Gold Super (સનગોલ્ડ સુપર - ધાણી)

Sun Gold Super (સનગોલ્ડ સુપર - ધાણી)

★જમીન અને જમીન તૈયારી

1. બધાજ પ્રકારની જમીન ને અનુકૂળ.

2. ઉગાવામાં સરળ અને ઝડપી.

3. જમીન સમતોલ અને ભરભરી બનાવવી.

★વાવણીનો સમય અને અંતર

1. વાવેતર સમય : નવેમ્બર થી ડીસેમ્બર (24 - 29 સે. તાપમાને )

2. વાવેતરનું અંતર : પુંખીને અથવા 8 ઇંચ X 1 ઇંય.

★બિયારણની દર અને બીજ માવજત

1. બિયારણનો દર : 3 થી 4 કીલો પ્રતિ વિધા (એકરે 8 થી 10 કિ.ગ્રા.)

2. બીજ ને પ્રતિ કિલો 4 મી.લી. ગ્રામ માર્કબિન દવાનો પટ વાવેતર ના 24 કલાક પહેલા આપવો.

★ખાતર વ્યવસ્થા

1. 10 ટન છાણીયુ ખાતર (પ્રતિ હેકટર)

2. પાયાનુ ખાતર : 40 કિલો એન.પિ.કે. 10 કિલો ફર્ટી સુપર + 2 કિલો ઇકુસ /એકર.

★નિંદામણ નિયંત્રણ

1. પેંડીમિથાલીન 30% પ્રથમ પિયત મા પાણી સાથે આપવુ.

2. વાવેતર ના 25 દિવસ બાદ કૂપળા વાળા નિંદામણ માટે સિદ્ધિ ઇન્ડ. નું ટી.જી. સુપર દવા નો 35 થી 40 મી.લી. છંટકાવ કરવો.

★પાક રક્ષણ

1. ધાણીના રોગ માટે સિદ્ધિ ઇન્ડ. નુ હેલમેટ 20 મી.લી. અથવા યુનિવર્સલ 20 મી.લી.15 લીટર પાણીમા મિકસ કરી છટકાવ કરવો.

2.  ફુલ આવવાની અવસ્થાએ સિદ્ધિ ઇન્ડ. નું બટાલીયન 7 થી 10 મી.લી. 15 લીટર પાણીમાં મિકસ કરી છંટકાવ કરવો.

3. ધાણીના વધુ ઉત્પાદન માટે ત્રીજા પિયત સાથે સિદ્ધિ ઇન્ડ. નુ કૃષિઅમૃત 300 મી.લી. પ્રતિ વિધામાં આપવું.

4. જમીન જન્ય ફુગ તેમજ સુકારા માટે સિદ્ધિ ઇન્ડ. નુ માર્કબીન 600 મી.લી. /મેટાક્ષો ગોલ્ડ 600 મી.લી. પ્રતિ એકર પાણી સાથે પિયત મા આપવુ.