★ જમીન અને જમીન તૈયારી
1. બધાજ પ્રકારની જમીન ને અનુકૂળ.
2. ઉગાવામાં સરળ અને ઝડપી.
★વાવણીનો સમય અને અંતર
1. વાવેતર સમય : 1 નવેમ્બર થી 1 ડીસેમ્બેર (24-29 સે. તાપમાને )
2. વાવેતરનું અંતર : પુંખીને અથવા 30 સેમી.
★બિયારણનો દર અને બીજ માવજત
1. બિયારણનો દર : 6 થી 7 કીલો પ્રતિ એકર.,
2. બીજ ને પ્રતિ કિલો 4 મી.લી. ગ્રામ માર્કબિન દવાનો પટ વાવેતર ના 24 કલાક પહેલા આપવો.
★ખાતર વ્યવસ્થા
1. 10 ટન છાણીયુ ખાતર (પ્રતિ હેકટર)
2. પાયાનુ ખાતર : 40 કિલો NPK + 10 કિલો ફર્ટી સુપર + 2 કિલો ઇકુસ/એકર.
★નિંદામણ નિયંત્રણ
1. પેંડીમિથાલીન 30% પ્રથમ પીયત મા પાણી સાથે આપવું.
2. વાવેતર ના 25 દિવસ બાદ કૂપળા વાળા નિંદામણ માટે સિદ્ધિ ઇન્ડ. નુ ટી.જી. સુપર દવા નો 35 થી 40 મી.લી. છંટકાવ કરવો.
★પાક રક્ષણ
1. વાવેતર ના 25 દિવસ બાદ કૂપળા વાળા નિંદામણ માટે સિદ્ધિ ઇન્ડ. નુ ટી.જી. સુપર દવા નો 35 થી 40 મી.લી. છંટકાવ કરવો.
2. ફૂલ આવવાની અવસ્થાએ સિદ્ધિ ઇન્ડ. નુ બટાલીયન 7 થી 10 મી.લી. 15 લીટર પાણીમા મિક્સ કરી છંટકાવ કરવો.,જીરુના વધુ ઉત્પાદન માટે ત્રીજા પીયત સાથે સિદ્ધિ ઇન્ડ. નુ કૃષીઅમૃત 300 મી.લી. પ્રતિ વિધામાં આપવું.
3. જમીન જન્ય ફુગ તેમજ સુકારા માટે સિદ્ધિ ઇન્ડ. નુ માર્કબીન 600 મી.લી. / મેટાક્ષો ગોલ્ડ 600 મીલી પ્રતિ એકર પાણી સાથે પિયત મા આપવુ.
★અન્ય ફાયદા
1. પોષક તત્વો નો પટ આપેલ હોવાથી ફુગ સામે રક્ષણ આપતી જાત.
2. છોડની ઉંચાઇ - 25 થી 30 સે.મી.
3. છોડ નો રંગ - ઘેરો લીલો તેમજ સુગંધી તેલની ટકાવારી ઉંચી.
4. છોડ નો રંગ - ઘેરો લીલો તેમજ સુગંધી તેલની ટકાવારી ઉંચી.
5. પાકવાનો સમય - 105 થી 110 દિવસ.
6. દાણા રાખોડી રંગના, કદમાં મોટા, વજનમાં વધારે.
7. માર્કેટ ભાવ બીજા જીરાની સરખામણીમાં વધારે.