Shindhu -1 Wheat Seed - (સિંધુ-૧ ઘઉં)

Shindhu -1 Wheat Seed - (સિંધુ-૧ ઘઉં)

★જમીન અને જમીન તૈયારી

1.  બધાજ પ્રકારની જમીન ને અનુકૂળ.

2. ઉગાવામાં ૨ા૨ળ અને ઝડપી

3. જમીન સમતોલ અને ભ૨ભ૨ી બનાવવી.

★વાવણીનો સમય અને અંતર

1. વાવેતર સમય નવેમ્બર થી ડીસેમ્બર (24 – 29 સે. તાપમાને )

2. વાવેત૨નું અંત૨ : પુંખીને અથવા 4 ×1 ઇંચ.

★બિયારણનો દર અને બીજ માવજત

1. બિયારણનો દ૨ : 18 થી 20 કીલો પ્રાંત વિધા (એકરે 50 કિ.ગ્રા.)

2. બીજ ને પ્રતિ કિલો 4 મી.લી. ગ્રામ માર્કાબન દવાનો પટ વાવેતર ના 24 કલાક પહેલા આપવો.

★ખાતર વ્યવસ્થા

1. 10 ટન છાણીયુ ખાતર (પ્રતિ હેકટ૨)

2. પાયાનુ ખાત૨ : 40 કિલો એન.પિ.કે. 10 કિલો ફર્ટી સુપ૨ + 2 કિલો ઇકુસ / એક૨,

★નિંદામણ નિયંત્રણ

1. પેંડીમિથાલીન 30% પ્રથમ પીયત મા પાણી સાથે આપવુ.

★પાક રક્ષાણ

1. ઘઉંના રોગ (ગે) માટેÁ ઇન્ડ. બુ હેલમેટ 20 મી.લી. અથવા યુનિવર્સલ 20 મી.લી. 15 લીટર પાણીમા મિક્સ કરી છંટકાવ કરવો.

2. ગાભા આવવાની અવસ્થાએ ર્મા ઇન્ડ. નુ બટાલીયન 7 થી 10 મી.લી. 15 લીટર પાણીમાં મિકસ કરી છંટકાવ ક૨વો.

3. ઘઉંના વધુ ઉત્પાદન માટે ત્રીજા પીયત સાથે ર્મા ઇન્ડ નુ કૃષિઅમૃત 300 મી.લી. પ્રતિ વિધામાં આપવું.

4. જમીન જન્ય ફુગ તેમજ સુકારા માટે સ્પિ ઇન્ડ. નુ માર્કબીન 600 મી.લી. પ્રતિ એકર પાણી સાથે પિયત મા આપવુ. 

★અન્ય ફાયદા

1. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત.

2. પાકવાનો સમય – 105 થી 110 દિવસ.

3. એમ્બર રંગ ના ભરાવદાર દાણા, વજનમાં વધારે.

4. ઉત્પાદન ક્ષમતા 1 વિધા પ્રતિ 40 થી 50 મણ.

5. માર્કેટ ભાવ બીજા ની સરખામણીમાં વધારે.